જો તમે પણ એલ્યુમીનીયમ ની ફોઈલ નો ઉપયોગ કરતા હોઈ તો આ વાંચી લેજો
આપના બધાના ઘરમાં છોકરાઓને સ્કુલ નાસ્તા માટે આપણે એલ્યુમિનીયમ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. કારણકે જ્યારે લંચ બ્રેક પડે ત્યારે તેઓ નાસ્તો બને તેટલો ગરમ ખાઈ શકે માટે. પરંતુ શું તમે જાણો છો કે તમારું આ પગલું સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે. એલ્યુમિનિયમ ફોઈલમાં રહેલા ખતરનાક કેમિકલ આપણા શરીર ને અલ્ઝાઈમર અને હૃદય ને લગતી…