બદામને પલાળીને જ શુ કામ ખાવી જોઈએ? જાણો આ મહત્વ ની વાત
મોટાભાગે દરેક ઘરમાં ડ્રાયફ્રુટ ખવાતા હોય છે અને ખાસ કરીને બદામ ની વાત કરીએ તો બદામ નાના બાળકોને ખૂબ આપવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે બદામ ખાવાથી માણસને યાદ શક્તિ વધુ મજબૂત અને સારી બને છે. અને આને કારણે જ આપણા ઘરમાં પણ દરેક લોકો બદામ ખાવાના શોખીન પણ હોય છે….