Stories in Gujarati
બે દીકરી પછી ત્રીજી દીકરી આવી એટલે પિતાએ પાર્ટી રાખી તેમાં તેના જ ભાભીએ કહ્યું અરે દિયરજી ત્રીજી દીકરીના જન્મને પણ ઉત્સવ ગણવાનો? હવે તો બસ...
ત્રીજી દીકરીના જન્મની ખુશીમાં ઘરે નાનકડો મેળાવડો હતો. રસોડામાં ગરમાગરમ ભજીયાની સુગંધ પ્રસરી રહી હતી અને મહેમાનોની હળવી વાતોનો ગુંજારવ વાતાવરણમાં ભળતો હતો