આખરે પતિ માટે કેમ જરૂરી હોય છે પત્ની? આ વાંચી લો એટલે સમજાઈ જશે

આખરે પતિ માટે પત્ની શું કામ જરૂરી હોય છે તેનો એક સુંદર મેસેજ છે જે અહીં શેર કરી રહ્યા છીએ... માનો કે ન માનો પરંતુ જ્યારે તમે દુઃખી હો ત્યારે એ તમને ક્યારેય એકલી નથી છોડતી. દરેક દિવસે, દરેક સમયે તમને તમારા અંદર રહેલી ખરાબ ટેવ છોડવા માટે કહેશે.

દરેક નાની-નાની વાતો પર તમારા સાથે ઝઘડા કરશે, પરંતુ થોડા સમયમાં જ તેનો ગુસ્સો શાંત થઈ જશે. કંઇ પણ સારું ન થાય છતાં પણ તમને એમ જ કહેશે કે ચિંતા ન કરો, બધુ ઠીક થઈ જશે. તમને સમયની પાબંધી બનાવશે.

તમે શું કરી રહ્યા છો એ જાણવા માટે દિવસમાં અનેક વખત ફોન કરીને તમારા હાલ પૂછશે, ક્યારેક-ક્યારેક તમે વડી પણ જશો પરંતુ સત્ય એ છે કે તમે કંઈ કરી નહીં શકો. શકું કાર શકું કારણકે ભગવાને બનાવેલી એક સ્પેશિયલ ભેટ છે, આથી તેની ઉપયોગિતા જાણો અને તેની દેખભાળ રાખો.

જ્યારે પણ તમારા મોટા ઉપર હાવભાવ બદલેલા હશે, ત્યારે ઘરમાં કોઈને ખબર પડે કે ન પડે પરંતુ આજે કંઈક ઠીક નથી તેઓ પત્ની સમજી જ જાય છે. કોઈપણ વાત પર ખિજાયા પછી થોડા સમય બાદ જો માફી માંગો ત્યાં સુધી તો તે વાતને તે ભૂલાવી ચૂકી હોય છે.

તમને શું ભાવે છે શું નથી ભાવતું, અને એના અનુસાર જમવાનું બનાવવું તે પત્નીને ખબર હોય છે. કોઈપણ વસ્તુ માં ભલે તમને કંઈ ખબર ન પડતી હોય છતાં પણ તમારો અભિપ્રાય લે તે પત્ની.

આ મેસેજ દરેક પરિણીત પુરુષ સુધી પહોંચવો જોઈએ એટલે આને દરેક લોકો સુધી શેર કરજો જેથી તેને ખબર પડે કે પત્નીની કિંમત શું હોય છે.

ભલે ઝઘડી લઈએ, ગુસ્સો કરીએ,
એકબીજા પર તૂટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરીએ,
પણ અંતમાં તો આપણે બે જ હોઈશું


જે કહેવું હોય તે કહી દે,
જે કરવું હોય તે કરી લે,
એકબીજાના ચશ્મા અને લાકડી શોધવામાં,
અંતમાં તો આપણે બે જ હોઈશું


હું રિસાઈ જાઉં તો તો મનાવી લે જે,
તુ રિસાઈ જાય તો હું મનાવી લઈશ,
એકબીજાને લાડ લડાવવા માટે
અંતે તો આપણે બે જ હોઈશું


પતિ પત્ની ના જોક્સ ભલે ગમે તેટલા બને અને શેર થતા હોય, પરંતુ હકીકત કંઇક અલગ જ છે અને તે આ છે. જો તમે પણ સહમત હોવ તો શેર અચૂક કરી નાખજો.

Read more

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team