આ નવરાત્રીમાં પહેલીવાર આ ત્રણ રાશિઓ ની કુંડલી માં બની રહ્યો છે રાજયોગ, ઈચ્છાઓ થશે પુરી
આ રાશી પર લક્ષ્મી ની કૃપા રહેશે, ધન રાશી ના લોકોને કાર્ય ક્ષેત્ર માં પ્રગતી મળી શકે છે, મહત્વપૂર્ણ કાર્યો ની સમાપ્તિ થઈ શકે.રોકાયેલો ધંધો પાછો ચાલવા લાગશે. કોર્ટ કચેરીના મામલામાં વિરોધી અને મામલો તમારા પક્ષમાં આવશે.
આ નવરાત્રિમાં વૃશ્ચિક રાશિના લોકો પર પણ માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસશે. ખર્ચા વધશે. આ સિવાય વેપારી વર્ગના લોકો કોઈપણ કાર્યને મહેનત અને ઈમાનદારીથી કરશે તેનો તેને બે ગણો લાભ મળશે. પરિવારના ક્લેશનો અંત થશે આ સિવાય તમારા પ્રિય વ્યક્તિ તરફથી ભેટ મળવાની સંભાવના છે.