જાણો સિમ્બા ફિલ્મમાં કયા સ્ટારને મળી છે કેટલી ફી, આ બે દિગ્ગજ અભિનેતા એ કર્યું છે ફ્રી માં કામ

એટલું જ નહીં પરંતુ આ ફિલ્મમાં બે કેમિયો રોલમાં નજર આવ્યા હતા તે બન્ને દિગ્ગજ અભિનેતા હતા. અને આ ફિલ્મ નું આકર્ષણ પણ તેઓ રહ્યા હતા.

અમે વાત કરી રહ્યા છીએ અક્ષય કુમાર અને અજય દેવગણ વિશે, આ બંને અભિનેતાઓએ પોતાના કેમિયો રોલ માટે કોઇ ફી લીધી નથી. અને તેઓ એ મફતમાં કામ કર્યું છે.

જણાવી દઈએ કે રોહિત શેટ્ટીના નજીકના વ્યક્તિઓમાં આ બંને અભિનેતાઓને પણ ગણવામાં આવે છે, તેમજ અક્ષય કુમાર જલ્દી જ એક રોહિત શેટ્ટી સાથે ફિલ્મ બનાવી રહ્યા છે. પરંતુ આ ફિલ્મ માટે આ બંને અભિનેતાને કોઈ નાણા ચૂકવવામાં આવ્યા નથી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts