દરજી ના દિકરાએ પુછ્યુ કાતર પગ નીચે અને સોંય ઉપર કેમ રાખો છો? તેના પિતાએ જવાબ આપતા કહ્યું…
સ્કૂલમાં રજા પડ્યા પછી બાળકો ઘરે રહેવા લાગ્યા છે. એક દરજીનું ઘર હતું,બે રુમ અને રસોડુ ન હતું દરજી પોતે તેની પત્ની અને બે બાળકો એમ કુલ ચાર જણા રહેતા હતા. એક રૂમમાં બેસીને જ દરજી પોતાનું કામ કરતો હતો એવામાં તેના દીકરાને તેની પાસે આવીને કહ્યું પપ્પા તમે કેમ કામ કરી રહ્યા છો તમારે…