દુકાનદારે કહ્યું તું જાતે ચોકલેટ લઈ લે. તો બાળકે ના પાડી દીધી! તેના મમ્મી એ કારણ પૂછ્યું તો જણાવ્યું કે
એક કપલ હતું, બંને ના લગ્નને 10 વર્ષ થી પણ વધારે થઈ ગયું હતું, બંનેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા, બંને સંતાનને નાનપણથી જ ખૂબ જ લાડકોડથી ઉછર્યા હતા. એક દિવસ દીકરાને લઈને તેની મમ્મી કરીયાણાની દુકાને ખરીદી કરવા માટે જાય છે, જ્યારે પેલી સ્ત્રી ત્યાં ખરીદી કરી રહી હતી એવામાં તેનો દીકરો…