જીવનને સમજવું હોય તો ત્રણ મિનિટનો સમય કાઢીને આ વાંચી લો
એક રેસ્ટોરન્ટમાં અચાનક જ એક વંદો ઉડતો ઉડતો આવ્યો અને એક સ્ત્રીના હાથ ઉપર બેસી ગયો. આથી પેલી સ્ત્રી તરત જ ગભરાઈ ગઈ અને ઉછળી ઉછળીને રાડો પાડવા લાગી. કોક્રોચ… કોક્રોચ… આ સ્ત્રી એટલે બધી ગભરાઈ ગઈ હતી કે એની સાથે આવેલા બીજા બધા લોકો પણ ગભરાઈ ગયા. જોતજોતામાં સ્ત્રી એક વખત પોતાનો હાથ ખુબ…