ઘડપણનો સાચો સહારો કોણ? દીકરો કે વહુ, અચૂક વાંચજો
આપણે મોટાભાગે એવું સાંભળતા આવ્યા છીએ કે ઘડપણનો સહારો દીકરો હોય છે. અને એટલા માટે જ લોકો પોતાના જીવનમાં એક દીકરો હોય તેવી આશા રાખતા હોય છે જેના કારણે ઘડપણ મા સહારો રહે. દીકરો ઘરમાં વહુ લાવે છે, એ વાત એકદમ સાચી છે. પરંતુ વહુ આવ્યા પછી દીકરો પોતાની લગભગ બધી જવાબદારી તેની પત્ની ને…