પત્નીને પતિએ કહ્યું મને છાતીમાં દુખે છે એટલે હું હોસ્પિટલ જાઉં છું, પત્નીનું ધ્યાન મોબાઇલમાં હતું. થોડા સમય પછી હોસ્પિટલમાંથી ફોન આવ્યો તો પત્ની…
અશોકભાઈ રવિવાર હોવાથી બપોરે જમી ને પોતાના રૂમ માં આરામ કરી રહ્યા હતા. બપોર ના ત્રણ વાગ્યા હતા ને અચાનક જ અશોકભાઈ ને છાતી માં દુખાવો શરૂ થયો પહેલા તો તેના ધર્મ પત્ની ને અવાજ કરી ને કહ્યું કે મને પાણી નો ગ્લાસ ભરી આપો, પરંતુ તે પણ જમી ને બેઠકરૂમ માં આરામ કરતા કરતા…