તૈમુરની આયા નો એક દિવસનો પગાર જાણીને તમે ચોંકી જશો!

એવું કહેવામાં આવે છે કે તૈમુરની આયાને તૈમુર ની સંભાળ રાખવા માટે લાખો રુપિયામાં પગાર મળે છે.

અહેવાલ અનુસાર, તૈમુર ની આયા નો દર મહિના નો પગાર અધધધ દોઢ લાખ રુપિયા છે. એટલે કે જો એક દિવસમાં પગાર ની ગણતરી કરીએ તો કેટલો થાય? જી હાં! એક દિવસ નો 5000 રુપિયા પગાર મળે છે તૈમુર ની આયાને. આપણી વાત કરીએ તો ઘણા મહિનાનો પગાર આનાથી થોડો વધુ હોય છે!

આટલે થી પુરુ નથી થતુ, અમુક મિડીયા રિપોર્ટ અનુસાર, તૈમુરની આયા ને એક કાર પણ આપવામાં આવી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!