બોલીવુડ સેલીબ્રીટીઓ અવારનવાર તેની ફિલ્મો, ગપશપ કે પછી કોઈ પણ કારણોસર મિડીયા ની ચર્ચામાં રહે છે. પરંતુ તૈમુર ની આટલી નાની ઉંમર હોવા છતા તેની આવી પોપ્યુલારીટી જોઈને લાગી રહ્યુ છે કે તે લગભગ સૌથી પોપ્યુલર સ્ટાર કિડ હશે.
માત્ર તૈમુર જ નહીં ઘણા સ્ટારકિડ ચર્ચામાં રહે છે, તાજેતરમાં જ SRK એ પોતાનો ઝીરો નું પોસ્ટર તેના પુત્ર સાથે રિક્રીએટ કરીને સોશીયલ મિડીયામાં શેર કરતા જ તે પણ ચર્ચાનો વિષય બની ગયુ હતુ.
Image Source[s]: Instagram
પૃષ્ઠોઃ Previous page