જમાઈને મદદ કરવા સાસુએ મીઠાઈના બોક્સમાં સોનુ છુપાડીને આપી દીધું, જમાઈએ બહાર નીકળીને મીઠાઈનું બોક્સ…
એક ધનવાન અને પ્રતિષ્ઠિત પરિવારમાં માતા-પિતા, એક દીકરો, એક દીકરી અને દાદા-દાદી, કુલ મળીને છ સભ્યો સાથે રહેતા હતા. આ પરિવાર પોતાના ખુશહાલ જીવન માટે પ્રખ્યાત હતો. પરિવારમાં સૌથી મોટી સંતાન દીકરી હતી, જેની ઉંમર લગ્નયોગ્ય થઈ ગઈ હતી. તેના માતા-પિતાએ તેના લગ્ન માટે એક યોગ્ય વર શોધવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. આખરે, એક…