આ સેલેબ્સ એ ક્યારેય પોતાના નામ પાછળ અટક નથી લગાવી, જાણો તેઓનું પુરૂનામ
એક સમયે કાજોલ અને શાહરૂખ ની જોડી ને બોલિવૂડની ઓનસ્ક્રીન જોડી માં સૌથી શ્રેષ્ઠ જોડી માનવામાં આવતી હતી, અને કાજલ પણ ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી રહી ચૂકી છે. કાજોલ નું નામ દરેક લોકો જાણતા હશે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેનું પુરૂનામ kajol mukherjee છે.
તબુ
બોલીવુડ ફિલ્મ જગતની મશહૂર અભિનેત્રીઓમાં તબુ ની પણ ઓળખાણ આપવાની જરૂર નથી.
ગત વર્ષે જ આવેલી તેની ફિલ્મ અંધાધૂન માં પણ તેના અભિનય અને ઘણા લોકોએ બિરદાવ્યો હતો, જણાવી દઈએ કે આ અભિનેત્રીનું પણ આખું નામ તબસ્સુમ હાશ્મી છે.