એરપોર્ટ પર બધાની સામે એક વ્યક્તિ બેહોશ થઈ ગયો, પછી એવું થયું કે આખું એરપોર્ટ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યું!

પછી એક ચમત્કાર થયો! માણસ શ્વાસ લેવા લાગ્યો. ડૉક્ટર ગાયત્રીએ તેની નસોમાં પ્રવાહીનું ઇન્જેક્શન આપ્યું અને તેનું બ્લડ સુગર માપ્યું. તેનો પલ્સ રેટ નોર્મલ સારો થઈ રહ્યો હતો. આખા એરપોર્ટ પર નીરવ શાંતિ હતી. દરેક વ્યક્તિ ડો. ગાયત્રી તરફ આભારની નજરે જોઈ રહી હતી, જેઓ ભોંયતળિયે પડેલા એક બેભાન માણસની જિંદગી બચાવી હતી.

ધીરે ધીરે દર્દીની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. સમગ્ર એરપોર્ટ પર તાળીઓના ગડગડાટ અને આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. લોકોએ ડો.ગાયત્રીને પ્રણામ કરીને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે આશીર્વાદ આપ્યા હતા.

એક યુવતી તો તેમની પાસે આવી અને ભારતીય પરંપરા મુજબ તેમના ચરણ સ્પર્શ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી. ડો.ગાયત્રી માટે આ તેમનો સૌથી મોટો એવોર્ડ હતો. તેની આંખોમાં જાણે ખુશીના આંસુ ચમકી રહ્યા હતા.

તે દિવસે તેણે એક જીવ બચાવ્યો અને બધા તેના વખાણ કરવા લાગ્યા. તેની કહાની દેશભરમાં ફેલાઈ ગઈ, આવી અનેક સ્ટોરીઓ આપણી આજુબાજુમાં બનતી હોય છે જે રિયલ લાઈફ હીરો સાથે આપણને રૂબરૂ કરાવે છે.

જો આ રિયલ લાઈફ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts