આલિયાએ જણાવ્યું હતું કે હું તેને મહેસુસ કરું છું તો ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે હું કોઈપણ કારણ વગર રહી છું. પરંતુ થોડા સમય પછી બધું પહેલાની જેમ નોર્મલ થઇ જાય છે. તેને માન્યુ કે શરૂઆતના સમયમાં તે ઘણી કન્ફયુઝ રહેતી હતી. અને તે એવું બહાનું બનાવતી કે આ બધું તેની સાથે એટલે થઈ રહ્યું છે કારણકે તેને વધારે કામ કરવું પડે છે. પરંતુ બાદમાં કારણ કંઇક બીજુ જ નીકળ્યું.
હાલ તો તેના અફવા મનાતા બોયફ્રેન્ડ રણબીર સાથે અફેરને લઈને તે ચર્ચામાં રહે છે, અને તે તેની સાથે ફિલ્મ પણ કરી રહી છે. આવનારી તેની બંને ફિલ્મ તેની કારકિર્દીમાં વિશેષ મહત્વ ધરાવે છે, અને જો આ ફિલ્મો સફળ જાય તો તેની કારકિર્દી વધુ શાનદાર બની જશે એ વાતમાં કોઈ શંકા ને સ્થાન નથી.
પૃષ્ઠોઃ Previous page