મારા બેગમાં આ પ્લાસ્ટીકની થેલી કોણે મૂકી? ઘરે જઈને પૂછ્યું તો તેની માતાએ એવો જવાબ આપ્યો કે…
એક યુવાન અંદાજે ૨૬ થી ૨૭ વર્ષની ઉંમર હશે, હમણાં બે વર્ષ પહેલાં જ તેને નોકરી લાગી હતી અને તે દરરોજ નોકરી કરવા જઈ રહ્યો હતો. કમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂરું કર્યું હોવાથી એ ક્ષેત્રમાં સારી એવી નોકરી લાગી ચૂકી હતી અને કમાણી પણ સારી એવી કરી લેતો હતો. તેના પરિવારમાં તે પોતે તેના માતા-પિતા અને એક…