67 વર્ષની ઉંમરે સુષ્મા સ્વરાજ નું અવસાન, મોદી સહિત ઘણી હસ્તીઓએ આ રીતે આપી શ્રદ્ધાંજલિ
દેશના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુષ્મા સ્વરાજ નુ 67 વર્ષની ઉંમરે ગઈકાલે નિધન થયું હતું. જાણવામાં આવી રહ્યું છે કે તેને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યાર પછી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે ગઇકાલે મોડી રાત્રે તેમના અવસાનના સમાચાર આવતા, ઘણી રાજનૈતિક હસ્તીઓએ શોક પાઠવ્યો હતો….