ખૂબ જ બોલ્ડ સબજેક્ટ સાથે પીરસવામાં આવી હતી આ માં-દીકરા પતિ-પત્નીની કહાણીઓ ?

હાલમાં જ સોનાક્ષી સિન્હાનું ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે આ ફિલ્મ માં સોનાક્ષી સિંહા એક સેકસ ક્લિનિક ચલાવતી દેખાડવામાં આવી છે. આ ફિલ્મ પહેલેથી જ ચર્ચામાં રહી છે, અને આ ફિલ્મ દ્વારા ખૂબ જ સુંદર મેસેજ સમાજમાં વહેતો કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવે છે કે સમાજમાં લોકો ખુલ્લેઆમ વાતો કરવામાં પણ શરમ અનુભવે છે. એવી જ રીતના આવી બીજી પણ ફિલ્મો છે જેને થોડી કોમેડી, તો થોડી ઇમોશન દેખાડીને હસતા-હસતા ઘણા મોટા સંદેશાઓ આપી જાય છે. ચાલો જાણીએ એવી ફિલ્મો વિશે…

બધાઈ હો

જો કોઈ મોટી ઉમરની સ્ત્રી પ્રેગ્નન્ટ થઈ જાય તો તેને સમાજમાં કઈ દ્રષ્ટિથી જોવામાં આવે છે, એ આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. તેમજ આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના મુખ્ય પાત્રમાં જોવા મળે છે. છે.આમ છે આ ફિલ્મ એક સાથે મળીને રહેતા એક પરિવારની કહાણી છે જેમાં દેખાડવામાં આવ્યું છે કે આયુષ્માન ની માતા કે જે મોટી ઉંમરની છે તે પ્રેગ્નન્ટ થાય છે અને પછી કઈ રીતે તેનો સમાજ મજાક ઉડાવે છે અને તેને સમાજ કઈ રીતે જુએ છે તે બતાવવામાં આવ્યું છે. આ પણ એક મનોરંજનની સાથે સાથે સુંદર મેસેજ આપતી ફિલ્મ છે.

શુભ મંગલ સાવધાન

આયુષ્માન ખુરાના ની બીજી ફિલ્મ આ લિસ્ટ માં સામેલ છે. આયુષ્માન ખુરાના હંમેશાથી અલગ પ્રકારની કહાણી ઉપર કામ કરે છે. તે આ પહેલા પણ ઘણી અગત્યની ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. અને તેની આ ફિલ્મમાં પણ ગુપ્ત રોગ ઉપર આધારિત છે. જેમાં ફિલ્મનું મુખ્ય પાત્ર આયુષ્માન આના વિષે વાત કરવામાં ખચકાટ અનુભવે છે કારણકે તેનો મજાક બનાવવામાં આવશે. જણાવી દઈએ કે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ ઉપર હિટ સાબિત થઈ હતી.

પેડમેન

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts