“થોડા દિવસ પહેલા એક છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી” પરિણીત લોકો અચૂક વાંચજો
કોઈ પુરુષે લખેલું છે, પણ ખુબ જ મજેદાર છે. છેલ્લે સુધી વાંચજો થોડા દિવસ પહેલા એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, આ કોઈ છોકરી ના નામ થી હતી જેનું નામ દીપા વર્મા હતું. આથી ટેવની જેમ મે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા તેનો પ્રોફાઈલ ચેક કર્યું તો ખબર પડી કે તેના ફ્રેન્ડ લિસ્ટમાં હજુ સુધી કોઈ છે જ…