માત્ર વહુ જ નહીં, સાસુ એ પણ સમજવી જોઇએ આ 5 બાબતો
કહેવાય છે કે સાસુ વહુ નો સંબંધ દુનિયામાં સૌથી અલગ તેમજ અનમોલ હોય છે. ઘણી વખત આ સંબંધમાં નાની-મોટી તકરારથી તિરાડ પડી શકે છે એટલે જ આ સબંધ માં તાલમેલ બેસાડવો ઘણી વખત મુશ્કેલ હોય છે. ખાસ કરીને જ્યારે લગ્ન પછી પણ મા પોતાના દીકરાને બાળકની જેમ રાખે ત્યારે આ સંબંધમાં ઘણી વખત પ્રેમની જગ્યાએ…