તમારા વિરોધીઓથી અલગ કેવી રીતે બનવું? 40 સેકન્ડની આ વાત વાંચજો
અમેરિકા ખંડ શોધનાર કોલંબસની આ વાત છે. લાંબી યાત્રાએથી પાછા ફર્યા પછી તેનું દરેક જગ્યાએ ખૂબ જ બહુમાન થતું હતું. સ્પેન તેમ જ પોર્ટુગલના રાજવી ખાનદાનો તરફથી પણ એને ખાસ માન મળવા લાગ્યું. આ બધું તેના વિરોધીઓ થી જોવાતું નહોતું અને ઈર્ષાના માર્યા તેઓ કહેતા હતા કે કોલમ્બસે થોડી નવી જમીન શોધી લીધી, એમાં ક્યાં…