દિયા મિર્ઝાએ કર્યો ખુલાસો, પતિથી અલગ થવાનું કારણ કોઈ મહિલા નહીં પરંતુ…
દિયા મિર્ઝા બોલિવૂડની અભિનેત્રી છે. અને તેને બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ પણ કરેલું છે, તે તેના ચાહકો વચ્ચે અત્યંત લોકપ્રિય અભિનેત્રી છે. પરંતુ હાલમાં કે અભિનેત્રી ખબરોમાં છે કારણકે હાલમાં જ ખબર આવ્યા છે કે તે અને તેના પતિ બંને 11 વર્ષના સંબંધ પછી એકબીજાની સહમતિ સાથે અલગ થઇ ગયા છે. દિયા મિર્ઝા હાલમાં જ…