પાર્ટનરની દરેક મુશ્કેલીઓ માં સાથે ઉભી રહે છે આ નામવાળી છોકરીઓ
જે છોકરીઓ નું નામ K કે થી શરૂ થતું હોય આવી છોકરીઓ પણ પોતાના પાર્ટનરની દરેક મુશ્કેલીઓના સમયે પણ સાથે રહે છે. સ્વભાવ થી થોડી અકડુ હોવા છતાં તેઓ પોતાના પાર્ટનર ને દગો આપવાનું વિચારતી પણ નથી. આવી છોકરીઓ દરેક સંબંધ ખુબ ઈમાનદારી થી નિભાવે છે.
G અક્ષર ના નામ વાળી છોકરીઓ પણ તેના પાર્ટનર નો ખયાલ તો રાખે જ છે પરંતુ તેઓ સાથે સાથે ખુબ મહેનતુ પણ હોય છે. જો તે કોઈને લાઈફ પાર્ટનર તરીકે ચુને પછી તેનો સાથ મુશ્કેલીઓમાં પણ છોડતી નથી. આવી છોકરીઓ ભરોસા લાયક પણ હોય છે.
R અક્ષર ના નામ વાળી છોકરીઓ ખુબ જ કેરીંગ હોય છે. આવી છોકરીઓને તેનો પ્રેમ ખુબ જ આસાનીથી મળી જતો હોય છે. અને તે પોતાના પાર્ટનર નો સાથ મુશ્કેલીઓમાં પણ નિભાવે છે. જો કે આવી છોકરીઓ મુડી હોય છે. પરંતુ તે પોતાના પાર્ટનર ની દરેક મુશ્ક્લીમાં બાજુમાં ઉભા રહે છે.