જો તમે કે તમારા ઘર ઉપર કોઈપણ રીતે નકારાત્મક ઉર્જા આવી ગઈ હોય અથવા ઘર ઉપર મંડરાતી હોય તો હોળીની રાખ ને લોકેટમાં બાંધીને પહેરવાથી તેના ઉપર ખરાબ આત્માઓ ની અસર રહેતી નથી અને બીજી રીતે પણ નકારાત્મક ઉર્જા તેમજ બીજી પણ ઘણી રીતે આ લોકેટ રક્ષા પૂરી પાડે છે.
જો કોઈની કુંડળીમાં ગ્રહ દોષ હોય તો આવા લોકોએ હોળીની રાખ માં પાણી લાવીને શિવલિંગ પર ચઢાવવું જોઈએ. આવું કરવાથી તેઓ નો ગ્રહદોષ સમાપ્ત થઈ જાય છે.
હોળીના દિવસે જો કોઈ ગરીબને ભોજન કરાવીને દક્ષિણા આપવામાં આવે તો આનાથી પણ આર્થિક આવકમાં વચ્ચે આવનારી બધી મુશ્કેલીઓ બાધાઓ દૂર થાય છે.
ઘણા વર્ષો પછી આવો મહાયોગ બન્યો છે, તો આનો ચોક્કસથી લાભ લેજો અને અન્ય જોડે આ લેખ શેર કરજો…
પૃષ્ઠોઃ Previous page