કાદરખાને નિધન પછી પોતાના પુત્રોને બનાવી દીધા કરોડપતી, પોતાની પાછળ આટલી સંપત્તિ મૂકીને ગયા

કાદરખાન પાસે નેટ વર્થ તરીકે એટલે કે તેઓની કુલ સંપત્તિ 65 કરોડથી પણ વધુ છે જેના તેઓ માલિક હતા. અને પોતાના ગયા પછી તેઓ આ સંપત્તિ તેમના બંને સંતાન માટે મૂકી ગયા છે. અને આ બધી સંપત્તિ તેઓને પોતાના ફિલ્મો ના પ્રોજેક્ટમાંથી મળી હતી. એટલે કે તેઓએ ૩૦૦ થી પણ વધુ ફિલ્મમાં કામ કર્યું છે, ઘણા ફિલ્મો માટે ડાયલોક પણ લખ્યા છે અને પોતે આખી ફિલ્મો પણ લખી છે. અને તેના જમાનામાં તેઓએ એક થી એક બ્લોકબસ્ટર ફિલ્મો આપી હતી.

ઘણી વખત એવું પણ બન્યું છે કે કાદરખાન એ હદે લોકપ્રિય થઇ ગયા હતા કે ફિલ્મના પોસ્ટરમાં હીરો અને હિરોઈન ની જગ્યા પર કાદરખાન ની તસ્વીરો લાગતી હતી. અને માત્ર તેના અભિનયને જોવા માટે પણ લોકો ફિલ્મ જોવા જતા હતા. અને કાદર ખાને પોતાના અભિનયથી લોકોને પૂરેપૂરું મનોરંજન પૂરું પાડ્યું હતુ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!