કાશ્મીર માં છેલ્લા થોડા દિવસથી સૈન્ય વધુ તૈનાત કરવામાં આવ્યુ છે, ત્યારથી કાશ્મીર માં કંઈક થઈ રહ્યુ હોવાની કે શું થશે એવી ગડમથલો થવા માંડી હતી.
પરંતુ આજનો દિવસ ઈતિહાસ માં નોંધાય જશે કારણ કે આજના દિવસે કાશ્મીર કે જે ભારતનો હિસ્સો હોવા છતાં ત્યાં વિશેષ અધિકારો વગેરેની કલમ લાગુ પડતી હતી, જેને કલમ ૩૭૦ તરીકે ઓળખાય છે, આ કલમ ને ત્યાંથી હટાવવાનો નિર્ણય લેવાયો છે ત્યારે વોટ્સએપ માં આના વિશે ઘણા મેસેજ અને જોક્સ તેમજ રમુજ ફરતા થયા હતા.
ખાસ કરીને પ્રધાન મંત્રી ને ગૃહમંત્રી બંને ગુજરાતી છે આથી આખો દેશ જશ્ન તો મનાવી રહ્યો છે પણ ગુજરાતના લોકો ખાસ કરીને ખુબ જ આનંદિત છે!
પૃષ્ઠોઃ આગળ વાંચો