રણવીરે તોડ્યા પોતાનાં જ રેકોર્ડ, જાણો ફિલ્મ સિમ્બા નો પહેલા દિવસ નું કલેક્શન

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને સારા અલી ખાન ને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. અને તેને એક દિવસ પણ પૂરો થઇ ચુક્યો છે, ત્યારે તેના ચાહકોમાં ઉત્સાહ તો કે આ ફિલ્મ કેટલા કરોડની કમાણી પહેલા દિવસે કરશે.

જણાવી દઈએ કે પહેલા દિવસ નું ફિલ્મ નું કલેક્શન સારું રહ્યું છે. એટલું જ નહીં પરંતુ રણવીર સિંહે પોતાના રેકોર્ડ તોડી નાખ્યા છે. ચાલો જાણીએ કેટલું રહ્યું કલેક્શન અને ક્યા રેકોર્ડ તોડ્યા છે.

જણાવી દઈએ કે સિમ્બા એ પહેલા દિવસે 20.72 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અને આ ફિલ્મ નો બીજો દિવસ પહેલા દિવસ કરતા પણ સારો પરફોર્મ કરી રહ્યો છે તેવી પણ જાણકારી મળી હતી. એટલે કે ફિલ્મનું બીજા દિવસનું કલેક્શન પહેલા દિવસ કરતાં પણ વધી શકે છે.

ઘણા ક્રિટીક અનુસાર આ ફિલ્મ ને એટલી બધી પસંદ કરવામાં આવી છે કે ઘણાએ આને બ્લોકબસ્ટર કહી છે, તો ઘણાએ કહ્યું છે કે ૨૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts