ફિલ્મોમાં આવ્યા પહેલા આવી દેખાતી શ્રુતિ હાસન, ફોટા જોઈને ચોંકી જશો

સાઉથ ના ફિલ્મોની સુપરહિટ અભિનેત્રીઓમાંની એક એટલે કે શ્રુતિ હાસન ને લગભગ દરેક ઓળખતા હશે. અને માત્ર સાઉથ જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ ઘણી સફળ ફિલ્મો આપનારી આ અભિનેત્રી વિશે તમે ઘણું જાણતા હશો તેમ જ ખાસ કરીને જોવા જઈએ તો સંજય દત્તની ફિલ્મ લક પછી તે ચર્ચામાં આવી હતી. પરંતુ જેમ જેમ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ફેરફાર આવે છે તેમ અભિનેત્રીઓ પણ પોતાની જાતને આકર્ષક દેખાવા માટે પોતાના અંદર ઘણા ફેરફારો કરાવતી રહે છે.

શ્રુતિ હસન પણ અત્યારે તો લોકપ્રિય છે પરંતુ જ્યારે તે અભિનેત્રી પણ ન હતી ત્યારે તે કેવી દેખાતી હતી તે જોઈને કદાચ તમે ચોંકી જશો. જણાવી દઈએ કે બોલિવૂડમાં આવ્યા પહેલા તે એટલી બધી ખૂબસૂરત નજરે આવતી હતી નહીં, પરંતુ આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી તેની ખુબસુરતી ન જાણે ચાર ચાંદ લાગી ગયા છે.

જણાવી દઈએ કે કમલ હસનની પુત્રી શ્રુતિ હસન માત્ર અભિનેત્રી જ નહિ પરંતુ ગાયક પણ છે. અને તેને અમુક ગીતો પણ ગાયા છે.

લગભગ બધા લોકોએ તેને અભિનેત્રીના રૂપમાં જોઇ છે પરંતુ અભિનેત્રી બન્યા પહેલા તે પ્લેબેક સિંગર હતી. અને તેની જૂની તસ્વીરો જોઇને તમે કદાચ વિશ્વાસ પણ ન કરી શકો કે આ એ જ સુતી છે જે અત્યારે આટલી ખૂબસૂરત દેખાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts