ફિલ્મોમાં આવ્યા પહેલા આવી દેખાતી શ્રુતિ હાસન, ફોટા જોઈને ચોંકી જશો
જણાવી દઈએ કે તેને હોઠ અને નાકની સર્જરી પણ કરાવી હતી. અને ત્યાર પછી જ તેની સુંદરતામાં અનેક ગણો વધારો આવ્યો છે. ઘણા લોકો સર્જરી કરાવ્યા પછી ખરાબ દેખાવા લાગે છે જ્યારે આ અભિનેત્રી પહેલા કરતા પણ ખુબ સુંદર દેખાવા લાગી હતી.
અને તે માત્ર સાઉથ ફિલ્મોમાં જ નહીં પરંતુ બોલિવૂડ ફિલ્મમાં પણ ઘણી વખત નજરે આવી ચૂકી છે. અને અમુક બોલિવૂડના ફિલ્મનું નિર્દેશન તેના પિતા એટલે કે કમલ હાસને કર્યું છે. આ સિવાય પણ તે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં આવી ચૂકી છે જે સફળ નીવડી હતી.
તમને અભિનેત્રીની આ જૂની તસ્વીરો જોઇને કેવું લાગ્યું તે કોમેન્ટ માં જણાવી શકો છો.