હવે જોવાનું એ રહ્યું કે સારા ની બીજી ફિલ્મ કે જે રણવીર સિંહ સાથે આવી રહી છે, તે શું કમાલ કરે છે.
હાલ તો સારા અને રણવીર બને આ ફિલ્મની જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. અને સિમ્બા ફિલ્મનું ટ્રેલર જોતા પણ એવું લાગી રહ્યું છે કે ફિલ્મ ટ્રેલર કરતા પણ વધુ મજેદાર હશે.
પૃષ્ઠોઃ Previous page