ટી.સી.એ પુછ્યુ ટ્રેનમાં મળેલું આ પર્સ તમારું જ છે તેનો શું પુરાવો? આના જવાબમાં પેલા વ્યક્તિએ કહ્યું કે…
એક ટ્રેન જઈ રહી હતી. લોકલ ટ્રેન હોવાથી યાત્રીઓ થી જાણે ખચાખચ આખી ટ્રેન ભરેલી હતી, એવામાં ટ્રેનમાં ટિકિટ તપાસનાર ને એક જૂન અને અડધું ફાટેલું પર્સ મળ્યું. તેને પર્સ ખોલીને અંદર જોવાની કોશિશ કરી માત્ર એ જ કારણથી કે કદાચ કંઈક અંદર એવું મળી જાય જેથી પર્સની ઓળખાણ થઈ શકે કે આ કોનું છે….