સાસુની ગેરહાજરીમાં વહુએ પતિને કહ્યું, મમ્મીને આટલા મોટા ફ્લેટની શું જરુર છે, આ ફ્લેટ વેંચી નાખો… તો પતિએ પત્નીને જવાબમાં કહ્યું…
કંચનબેન પોતાના ત્રણ બેડરૂમ વાળા આલિશાન ફ્લેટ માં એકલા જ રહેતા હતા. તેઓને સંતાનમાં બે દિકરા હતા. મોટો દીકરો રાકેશને નોકરી હોવાથી બીજા શહેરમાં રહેતો હતો અને નાનો દીકરો હજી ભણી રહ્યો હતો એટલે તે હોસ્ટેલમાં રહેતો હતો. મોટા દીકરા ના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. દીકરો અને વહુ બંને બીજા શહેરમાં રહેતા…