Google એ બહાર પાડ્યું 10 સૌથી વધારે સર્ચ થયેલા ગીત નું લિસ્ટ, નવમા નંબર ઉપર તમને વિશ્વાસ નહીં આવે

આ 10 ગીતોની યાદી મા ઘણા પંજાબી ગીતો ને શામેલ કરાયા છે, અને એવી જ રીતના હાર્ડી નું આ ગીત પણ ખૂબ લોકપ્રિય થયું હતું.

3. Tera Fitoor

Genius film નું આ ગીત પણ લોકો વચ્ચે ઘણું પોપ્યુલર થયું હતું. જોકે જણાવી દઈએ કે ફિલ્મની એટલી બધી ખાસ નોંધ લેવાઈ ન હતી.

2. Daru Badnaam

બીજા નંબરે પણ પંજાબી ગીત મેદાન મારી લીધું હતું, અને આ ગીત પણ લોકો વચ્ચે ઘણો લોકપ્રિય થયું હતું. આ ગીત હજુ પણ પાર્ટીમાં વગાડવાનો ટ્રેન્ડ છે.

1. Dilbar Dilbar

સત્યમેવ જયતે ફિલ્મ નું આ ગીત ફિલ્મ થી પણ વધારે લોકપ્રિય થયું હતું. અને દરેક લોકોના દિલને સ્પર્શી ગયું હતું, અત્યંત લોકપ્રિય બનેલા ગીત ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલું ગીત બન્યું હતું.