શનિદેવ જ્યારે પણ રાશિ બદલે છે તો કોઈને કોઈ રાશિ ઉપર શનિની સાડાસાતી શરૂ થઈ જાય છે તો કોઈ રાશિ ઉપર શનિની ઢૈયા. શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવા માટે લગભગ અઢી વર્ષ જેટલો સમય લે છે 2022માં 29 એપ્રિલ ની તારીખે શનિ ગ્રહનું રાશિ પરિવર્તન થવાનું છે. આજ શનિ પોતાની સ્વરાશિ કુંભ માં પ્રવેશ કરશે.
જોકે એના થોડા દિવસ પછી 12 જુલાઈના દિવસે તેઓ ફરી પાછા મકર રાશિમાં પાછા આવશે જેનાથી જે રાશિઓ શનિની ચપેટમાં થી છુટકારો મેળવી ચુકી હતી તેઓની ફરી પાછી શનિની દશા શરૂ થઈ જશે.