જે પતિદેવની રાશિ તુલા રાશિ હોય તો આવા પતિઓ ખૂબ જ ખુલા દિલવાળા હોય છે. આવા લોકો થોડા શર્મિલા હોય છે પરંતુ પોતાના પાર્ટનરને ખુશ કરવાની બાબતમાં તેઓ એક્સપર્ટ માનવામાં આવે છે. આવા લોકો જો કોઈને પોતાના દિલમાં વસાવી લેતો તેનો સાથ પછી તે બખૂબી નિભાવે છે. અને આવા લોકો તેના પાર્ટનર પ્રત્યે ખુબજ વફાદાર હોય છે.
in Beliefs