એક જ્યોતિષી ને ખોટો સાબીત કરવા ભીડ ભેગી તો થઈ, પરંતુ અંતે બન્યું એવું કે…
એક શહેર ની વાત છે જેમાં તે ખુબ જ પ્રખ્યાત જ્યોતિષ જ્ઞાની રહેતા હતા. અને તેઓ ખૂબ જ વિદ્વાન અને પંડીત હતા આથી તેઓ ખૂબ જ લોકપ્રિય પણ હતા. એમની ગણતરીઓ એટલી ચોક્કસપણે સચોટ રહેતી કે તેઓ પોતાની જ્યોતિષવિદ્યામાં ક્યારેય પણ ખોટા સાબિત થયા ન હતા. અને આ જ્યોતિષી પોતાની વિદ્યા ના આધારે ભવિષ્યની સાથે…