આ જાણીતા એક્ટર ના નિધનથી ઇન્ડસ્ટ્રી શોકમાં, ઘણી ફિલ્મોમાં કરી ચુક્યા હતા કામ
સ્ટાર પ્લસ ની ખૂબ જ જાણીતી સીરિયલ યે હે મોહબતે ની અભિનેત્રી અવંતિકા હુંડલ ના પિતા નવતેજ હુંડલ નું અચાનક નિધન થતા ઈન્ડસ્ટ્રીમાં વ્યાપી ગયો છે. જણાવી દઈએ કે તેના પરિવારમાં તેની પત્ની અને બે સંતાન છે. તેની દીકરી અવંતિકા મશહૂર સિરિયલમાં નજરે આવી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મળેલી જાણકારી પ્રમાણે સોમવારે એટલે કે…