“કલંક” નું ટ્રેલર રિલીઝ, મલ્ટિસ્ટારર ફિલ્મ ની આ છે સ્ટોરી, જાણો
કરણ જોહર ની મલ્ટીસ્ટારર ફિલ્મ કલંક નું ટ્રેલર ગઈકાલે રીલિઝ થઈ ચૂક્યું છે. એનો ટીઝર જ્યારે રિલીઝ થયું હતું ત્યારે પણ તેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો, એવી જ રીતે ટ્રેલર રિલીઝ થતા પણ લોકોને ખુબ પસંદ આવ્યું હતું. આલિયા ભટ્ટ અને વરુણ ધવન ની કેમેસ્ટ્રી ટ્રેલરમાં જબરદસ્ત રીતે દેખાડવામાં આવી છે. જ્યારે આલિયા કહે છે…