“ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર” ફિલ્મ પડી વિવાદોમાં, પણ શું કામ? આ છે કારણો
અનુપમ ખેરની ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર નું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે પરંતુ જેવું ટ્રેલર રિલીઝ થયું કે દેશની રાજનીતિ જાણે ગરમાઈ હોય તેવું લાગે છે. આ ફિલ્મમાં પૂર્વ પ્રધાન મંત્રી ડૉ.મનમોહન સિંહ ના કાર્યકાળ વખતે થયેલી ઘટનાઓ ને દર્શાવવામાં આવી છે, તેમજ આખી ફિલ્મ રાજનીતિ ને લગતી છે. આ ફિલ્મ એક પુસ્તક આધારિત…