આ ફિલ્મના સેલિબ્રિટીઓ ને થઈ ચૂક્યો છે ભૂતિયો અનુભવ, રણવીર સાથે જે થયું તે જાણીને ચોકી જશો
કોઈપણ માણસને પૂછો કે તમે ભૂત માં માનો છો તો કદાચ કોઈ પણ માણસ હા પણ પાડી શકે અને ના પણ પાડી શકે પરંતુ જેઓને અગોચર અનુભવ થયો હોય તે લોકો ભૂત હોય છે એવું અચૂક માનતા હોય છે, આપણા સામાન્ય માણસો સાથે અવાર નવાર ભૂતિયો અનુભવ થતો રહે છે પરંતુ આપણે કાં તો એ…