ગુજરાત હાઈકોર્ટે રાજકોટ ગેમ ઝોનની આગને માનવસર્જિત આપત્તિ ગણાવી, આ સિવાય અન્ય વાતોના કર્યા ખુલાસા, જાણો…
રાજકોટમાં ગઈકાલે સાંજે બનેલી દુર્ઘટનાના પગલે ગુજરાત હાઇકોર્ટે આજે ઘટનાની જાતે નોંધ લેતા ઘણા બધા ખુલાસાઓ કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટે રવિવારે રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનાને જાતે નોંધ લેતા કહ્યું હતું કે આ એક માનવસર્જિત આપત્તિ છે. જસ્ટિસ બિરેન્દ્ર વૈષ્ણવ અને દેવન દેસાઈની બેન્ચે અવલોકન કર્યું હતું કે સક્ષમ સત્તાવાળાઓની જરૂરી પરવાનગી વિના ગેમ…