અતી ખૂબસૂરત દેખાય છે દિવ્યા ભારતીની બહેન, તમે પણ જુઓ તસવીરો

અવારનવાર તેની નવી તસવીરો વાયરલ થતી હોય છે, જેના કારણે પણ ઘણી વખત તે ચર્ચામાં રહેતી હોય છે. જણાવી દઈએ કે 2015 પછી પણ તેને એક પંજાબી ફિલ્મમાં કામ કર્યું છે.

આ સિવાય 2011માં તેને એક તામિલ ફિલ્મમાં પણ કેમિયો કર્યો હતો. 32 વર્ષની ઉંમરે પણ તેને ખુબસુરતીથી લાજવાબ છે અને તેના સોશિયલ મીડિયામાં પણ લાખો ચાહકો છે.

તેની ફિલ્મ ગ્રાન્ડ મસ્તી એ બોક્સ ઓફિસ ઉપર સો કરોડથી પણ વધુ કમાણી કરી હતી, એટલે કે ૧૦૦ કરોડ બ્લોકબસ્ટર ફિલ્મ નો પણ હિસ્સો રહી ચૂકી છે આ અભિનેત્રી. વિકિપીડિયામાં રહેલા આંકડા પ્રમાણે આ ફિલ્મે 130 કરોડની કમાણી કરી હતી જેનું બજેટ માત્ર ૩૪ કરોડ રૂપિયા હતું. અને આ ફિલ્મને ઇન્દ્રકુમારે ડાયરેક્ટ કરી હતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts