આ સેલેબ્સ એ ક્યારેય પોતાના નામ પાછળ અટક નથી લગાવી, જાણો તેઓનું પુરૂનામ
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા મોટા મોટા અભિનેતાઓ અને અભિનેત્રીઓ થઈ ચૂક્યા છે જે તેના નામથી ફેમસ છે અને તેને લગભગ દરેક લોકો ઓળખતા હોય છે, પરંતુ આ લોકો ની એક ખાસિયત એ છે કે તેને પોતાના નામ પાછળ ક્યારેય અટક લગાવી નથી. એવી જ રીતના અટક લગાવ્યા સિવાય પણ તેના પહેલા નામથી જ તેઓ ઓળખાય…