કરણ અર્જુન ફિલ્મ માં હતી સલમાન અને શાહરુખની માં, હાલ તેને જોઈને દંગ રહી જશો
બોલિવૂડના ઈતિહાસમાં ઘણી એવી ફિલ્મો બની છે જે આજે પણ જોઈએ તો તમને કંટાળો આવતો નથી. અને એ ફિલ્મના આજે પણ એટલા જ ચાહકો છે. જેમકે એવી જ એક ફિલ્મ શોલે પણ હતી. બોલિવૂડમાં જેના ગીતો અને જે ફિલ્મની કહાની શાનદાર હતી એવી જ એક ફિલ્મ કરણ અર્જુન 1995માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દર્શકોને…