જોરૂના ગુલામ હોય છે આ અક્ષર ના નામવાળા પતિઓ

પોતાની પત્નીને ખુશ કરવા માટે R અક્ષર વાળા લોકો બનતી દરેક કોશિશ કરે છે. અને લગ્ન પછી આવા લોકો તેની પત્નીથી કોઈ કામ કરાવવા માંગતા હોતા નથી. લગ્ન પછી તેની પત્નીને કોઈપણ જાતની તકલીફ પડે તેવું તે ઇચ્છતા હોતા નથી. માટે જ રાત્રિના નોકરી ધંધા પરથી થાકીને આવ્યા બાદ પણ આવા લોકો તેની પત્ની માટે કંઈ ને કંઈ કામ કરતા હોય છે.

જો સમજદાર પતિઓની વાત કરીએ તો તે છે P નામવાળા લોકો. અને સાથે સાથે એટલે જ પોતાનું પરિણીત જીવન ઘણી સમજદારીથી અને મગજ થી ચલાવે છે. આવા લોકો તેની પત્નીની દરેક વાત માનતા હોય છે, જેના કારણે આવા લોકોને પણ લોકો જોરુ કા ગુલામ કહેતા હોય છે. કહેવાય છે કે આવા લોકો તેની પત્ની ના પ્રેમ માં પૂરી રીતે પાગલ હોય છે.

તમે આ વાત સાથે સહમત છો કે નહીં તે કમેન્ટમાં જણાવજો. આપણું પેજ લાઈક કરી ને ફોલો કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!