કસૌટી જિંદગી કી પ્રેરણાને પસંદ નો આવ્યું રણબીર-આલિયાનું બ્રહ્માસ્ત્ર, આપી દીધી આવી સલાહ

અભિનેત્રીએ આગળ જણાવતા કહ્યું હતું કે કલાકારોએ VFX સાથે ટ્રેનિંગ માટે પણ થોડો વધુ પ્રયત્ન કરવો જોઈએ. બ્રહ્માસ્ત્ર વિશે વધુ ઉમેરતા તેને જણાવ્યું કે “બોલિવૂડમાં વસ્તુઓને મોટું બનાવવા માટે આ એક નાનું પગલું છે. જીવનમાં દરેક વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે અને અભિનેત્રીને આશા છે કે તેમાંથી કંઈક સારું આમાંથી પણ શીખવા મળશે.

જણાવી દઈએ કે આ અભિનેત્રીએ આ બધું શેર કરતા ની સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ ફક્ત તેઓનો અભિપ્રાય છે. અને એમાંજ સાથે લખ્યું હતું કે કારણ કે દરેક લોકોને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે.

જણાવી દઈએ કે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ની સાથે સાથે નાગાર્જુન, અમિતાભ બચ્ચન તેમજ મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકાનો કેમિયો પણ જોવા મળે છે.

તમારું આ ફિલ્મ વિષે શું કહેવું છે તે કમેન્ટ કરીને જણાવજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts