in

કસૌટી જિંદગી કી પ્રેરણાને પસંદ નો આવ્યું રણબીર-આલિયાનું બ્રહ્માસ્ત્ર, આપી દીધી આવી સલાહ

અભિનેત્રીએ આગળ જણાવતા કહ્યું હતું કે કલાકારોએ VFX સાથે ટ્રેનિંગ માટે પણ થોડો વધુ પ્રયત્ન કરવો જોઈએ. બ્રહ્માસ્ત્ર વિશે વધુ ઉમેરતા તેને જણાવ્યું કે “બોલિવૂડમાં વસ્તુઓને મોટું બનાવવા માટે આ એક નાનું પગલું છે. જીવનમાં દરેક વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે અને અભિનેત્રીને આશા છે કે તેમાંથી કંઈક સારું આમાંથી પણ શીખવા મળશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...