કાર્તિક આર્યનના જીવનનો સૌથી મોટો ઘટસ્ફોટ: હું બધું જ છોડવા તૈયાર હતો! અને પછી…
બોલિવૂડનો ઉભરતો સ્ટાર કાર્તિક આર્યન આજે એક સફળ અભિનેતા તરીકે ઓળખાય છે પરંતુ તેની સફળતા મુશ્કેલ તબક્કામાંથી પસાર થયા બાદ મળી છે. તાજેતરમાં કાર્તિકે તેના જીવનના તે મુશ્કેલ સમયને યાદ કર્યો જ્યારે તેણે તેની માતાની કેન્સર સામેની લડાઈ દરમિયાન સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. આ એ જ સમય હતો જ્યારે તેની ફિલ્મ સોનુ કે ટીટુ કી…